Sunday, December 14, 2008

મળ્યા ત્યારે!

મહેમાનો ઓ વ્હાલાં,
આ બ્લોગ પર આપણે અવાર-નવાર મળતાં રહીશું, અલક-મલકની વાતો કરતાં રહીશું. માદળીયામાં બાંધીને સાચવી રાખેલી ખાટીમીઠી યાદો અને વાતોની ગોઠડી માંડતાં રહીશું.
મહેમાનો ઓ વ્હાલાં...
પુનઃ પધારજો.......

2 comments:

Pancham Shukla said...

વાહ કિરીટભાઈ

તમારો મીઠો આવકારો ગમ્યો. બ્લૉગ પર ઊડતી નજર નાખી છે. તમારાં લખાણની શૈલી સોંસરી ઉતરે એવી અને મુગ્ધ કરે એવી છે.

Indian consumer Press said...

miss u dost,very nice blog...