
બનાસકાંઠા જિલ્લાની દલિત સ્ત્રી અધિકારો અંગેના
ભોગવટાની પત્રિકા ઘૂંઘટમાં વાંચી રહી છે.
ના તો તસવીરકળાનો શોખ છે કે ન સમજ. પરંતુ ડિજિટલ કૅમેરાના
'ક્લિક' બટન પર તર્જનીથી ટચ ટચ કરતાં
જ ફોટો 'ક્લિક'. તેથી મને પણ 'ક્લિક' કરવાનું મન થયું.
'ક્લિક' બટન પર તર્જનીથી ટચ ટચ કરતાં
જ ફોટો 'ક્લિક'. તેથી મને પણ 'ક્લિક' કરવાનું મન થયું.

1 comment:
ભાઈ, બહુ દહાડે તારો સાદ સાંભળ્યો. કાન બાગબાગ થઈ ગયા. પહેલી બંને તસવીરો ઉત્તમ. શીર્ષકો પણ એટલાં જ અર્થપૂર્ણ. અભિનંદન. બવ હારું કામ કર્યું તે રાલ.
Post a Comment