Wednesday, April 14, 2010

14મી એપ્રિલ: મસીહા અમારે આંગણે!



ભારતરત્ન ભીમરાવ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વડાણા(અ) ગામના દલિતવાસમાં છે. દલિતવાસનાં રત્નો પણ પહેલવહેલી વાર ભારતરત્નને અહોભાવથી જોઈ રહ્યાં છે.

1 comment:

વજેસિંહ પારગી said...

ભારતરત્નને નિહાળનારાં રત્નોમાંથી કોઈ એકાદ ભારતરત્ન બને એવી આશા રાખીએ.
- જય ભીમ।